ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૫૨ : જબ બ-તક઼રીબ-એ-સફ઼ર યાર…

Facebooktwitterredditpinterestlinkedinmail

મિર્ઝા ગ઼ાલિબ

વલીભાઈ મુસા (સંકલનકાર)

જબ બ-તક઼રીબ-એ-સફ઼ર યાર ને મહમિલ બાઁધા
તપિશ-એ-શૌક઼ ને હર જ઼ર્રે પે ઇક દિલ બાઁધા

અહલ-એ-બીનશ ને બ-હૈરત-કદા-એ-શોખ઼ી-એ-નાજ઼
જૌહર-એ-આઇના કો તૂતી-એ-બિસ્મિલ બાઁધા

યાસ ઓ ઉમ્મીદ ને યક-અરબદા મૈદાઁ માઁગા
ઇજ્જ઼-એ-હિમ્મત ને તિલિસ્મ-એ-દિલ-એ-સાઇલ બાઁધા

ન બંધે તિશ્નગી-એ-જ઼ૌક઼ કે મજ઼મૂઁ ‘ગ઼ાલિબ’
ગરચે દિલ ખોલ કે દરિયા કો ભી સાહિલ બાઁધા

 

* * *

શબ્દાર્થ :
બ-તક઼રીબ-એ-સફ઼ર= યાત્રા માટે; મહમિલ= ઊંટનું પલાણ; તપિશ-એ-શૌક઼= આકાંક્ષાની ગરમી; અહલ-એ-બીનશ= આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની; બ-હૈરત-કદા-એ-શોખ઼ી-એ-નાજ઼= હુસ્નથી ઉત્પન્ન થતા વિસ્મયની સ્થિતિમાં પહોંચીને; જૌહર-એ-આઇના= આઈનાની ચમક; તૂતી-એ-બિસ્મિલ= જખ્મી નાની જાતનો પોપટ; અહીં હુસ્નને આઈનો, તેના ગુણને ચમક અને ગમથી ચૂર દુનિયાને જખ્મી તૂતી (નાનો પોપટ) ગણાવ્યો છે; યાસ ઓ ઉમ્મીદ= આશા અને નિરાશા; યક-અરબદા મૈદાઁ= એટલું મોટું મેદાન કે જ્યાં યુદ્ધ થઈ શકે; ઇજ્જ઼-એ-હિમ્મત= સાહસની નમ્રતા; તિલિસ્મ-એ-દિલ-એ-સાઇલ= હાથ ફેલાવવાવાળાની દિલની ઇન્દ્રજાળ; તિશ્નગી-એ-જ઼ૌક઼= આનંદની પ્યાસ; મજ઼મૂઁ= વિષય; સાહિલ= કિનારો, તટ

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *