ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૪૪ : જુજ઼ ક઼ૈસ ઔર કોઈ ન આયા બ-રૂ-એ-કાર …

Facebooktwitterredditpinterestlinkedinmail

ગ઼ાલિબનું સર્જન અને સંકલન : ૪૪

મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર)

જુજ઼ ક઼ૈસ ઔર કોઈ ન આયા બ-રૂ-એ-કાર
સહરા મગર બ-તંગી-એ-ચશ્મ-એ-હસૂદ થા

આશુફ઼્તગી ને નક઼્શ-એ-સુવૈદા કિયા દુરુસ્ત
જ઼ાહિર હુઆ કિ દાગ઼ કા સરમાયા દૂદ થા

થા ખ઼્વાબ મેં ખ઼યાલ કો તુઝ સે મુઆમલા
જબ આઁખ ખુલ ગઈ ન જ઼િયાઁ થા ન સૂદ થા

લેતા હૂઁ મકતબ-એ-ગ઼મ-એ-દિલ મેં સબક઼ હનૂજ઼
લેકિન યહી કિ રફ઼્ત ગયા ઔર બૂદ થા

ઢાઁપા કફ઼ન ને દાગ઼-એ-ઉયૂબ-એ-બરહનગી
મૈં વર્ના હર લિબાસ મેં નંગ-એ-વજૂદ થા

તેશે બગ઼ૈર મર ન સકા કોહકન ‘અસદ’
સરગશ્તા-એ-ખ઼ુમાર-એ-રુસૂમ-ઓ-ક઼ુયૂદ થા

 

* * *

શબ્દાર્થ

જુજ઼ ક઼ૈસ= (‘ક઼ૈસ’ મજનૂંનું નામ) મજનૂંના સિવાય; બ-રૂ-એ-કાર આના= પેદા થવું, પ્રસિદ્ધિ પામવું; સહરા= જંગલ, રેગિસ્તાન; વુસ’અત= વિસ્તાર, અંતર, ફેલાવોનો અર્થ પણ છે.; મગર= શાયદ; હુસુદ= ઈર્ષા; બ-તંગી-એ-ચશ્મ-એ-હસૂદ= ઈર્ષાભરી ઝીણી થયેલી આંખની જેમ; આશુફ઼્તગી= પરેશાની, ઉન્માદ; નક઼્શ-એ-સુવૈદા= દિલ પરનો કાળો ડાઘ, ગમનો ડાઘ; કિયા દુરુસ્ત= બનાવ્યું; સરમાયા= પૂંજી; દૂદ= ધુમાડો; ખ઼્વાબ= સ્વપ્ન; ખ઼યાલ= કલ્પના; મુઆમલા= તાલ્લુક, સંબંધ; જ઼િયાઁ= નુકસાન, ખોટ; સૂદ= નફો, લાભ; મકતબ-એ-ગ઼મ-એ-દિલ= દિલના ગમોની પાઠશાળા; સબક઼= પાઠ; હનૂજ઼= હાલ સુધી; રફ઼્ત= ગયું; થા= હતું; દાગ઼-એ-ઉયૂબ-એ-બરહનગી= નગ્નતાના દોષોની નિશાનીઓ; લિબાસ= વસ્ત્ર, કપડાં; નંગ-એ-વજૂદ= અસ્તિત્વ માટે શરમજનક; તેશ:= કોદાળો; કોહકન= પહાડ કાપવાવાળો ફરહાદ; સરગશ્તા-એ-ખ઼ુમાર-એ-રુસૂમ-ઓ-ક઼ુયૂદ= રસમો-રિવાજનો ભોગ બનેલો; સરગશ્ત= માથાનો ફરેલો,

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)

* * * * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

= = = =

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *