-ચીમન પટેલ ‘ચમન’

 

Download (PDF, 2.69MB)

 

સંપર્કસૂત્ર :

ઈ- મેઈલ – ચીમન પટેલ ચમન’ : chiman_patel@hotmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

 • pragnajuvyas says:

  રાંડ્યા પહેલાનું ડહાપણ ! અને -ચીમન પટેલ ‘ચમન’ વાંચતા જે વિચાર આવે છે તે પહેલા લખું. આ ચીમનભાઇ વ્યંગના નિષ્ણાત પણ ‘વિધવા’ પર રમુજ કરે ? અને તે રાંડ્યા પહેલા ! જો કે અમારા હુરટીઓને રાંડ શબ્દ ખરાબ નથી લાગતો ! કોઇ સ્ત્રી રડતી રડતી વાત કરે તો ઘરડા કહેવતમા કહેતા-‘રડતી રાંડ અને હસતા માટીડાનો ભરોસો નહી !’ મારા મોટા ફોઇબા સાથે વરામા જમવા જઇએ ત્યારે વ્હાલથી ચીમટી ભરી કહેતી-‘રાંડ અડવાળો ખાયા કરે તેનો ગાળો બનાવી લાડવો ખા’ આનું અમને ખરાબ ન લાગતું ! યાદ આવી મરશિયાની મોજ…
  વેલો આવ્યો વીર ! સખાતે સોમૈયા તણી;
  હીલોળવા હમીર ! ભાલાંની અણીએ ભીમાઉત !
  પાટણ આવ્યાં પૂર, ખળહળતાં ખાંડા તણાં;
  શેલે માહી શૂર, ભેંસાસણ શો ભીમાઉત.વેળ્ય તાહરી વીર, આવીને ઉવાંટી નહિ;
  હાકમ તણી, હમીર, ભેખડ આડી, ભીમાઉત !
  એ ભીમ લાઠિયાના પુત્ર ! તારા શૌર્યની ભરતી ચડી આવી, પણ તે પાછી ન વળી, દરિયાની ભરતીને તો પાછો ઓટ છે, પણ વીરનો શૌર્ય-જુવાળ ચડ્યો તે પાછો ન વળ્યો. કેમ કે આડે હાકેમ કહેતાં મુસ્લિમ શત્રુની ફોજરૂપી ભેખડ બંધાઈ ગઈ હતી.
  મૃત્યુના ગાન આ મરશિયા સોરઠી જુવાને મરતે મરતે સાંભળ્યા. પોતાના જ મૃત્યુનું કીર્તિકાવ્ય પોતે સાંભળી લીધું. સાંભળવાના એને કોડ હતા. રસ્તામાં જ એ અભિલાષ એને જન્મ્યા હતા. બુઢ્ઢી ચારણીને એણે એક સંધ્યાએ રસ્તાના એક ગીર-ગામડામાં મોં ઢાંકીને રડતી સાંભળી હતી. મરનાર પાછળના સોરઠી રુદનમાં પઠાણી રુદનની પેઠે જ કાવ્ય હતું, સાહિત્ય હતું, સ્નેહના કાતિલ આર્તનાદ હતા, રડનારના કંઠની કલા હતી.
  એવું મીઠું રુદન-ગાન સાંભળતા સોરઠી જુવાને બુઢ્ઢીને આંગણે ઘોડો થંભાવ્યો. પૂછ્યું : “માડી, શું કરતાં’તાં ? “બાપ, મારો જુવાન દીકરો મુવો છે એના મરશિયા ગાતી’તી.” “મા, બહુ મીઠા મરશિયા: મારાય ગાઓને ? ગાશો ? બહુ મીઠા.” “અરે બાપ ! મરશિયા તો મુવાના હોય, જીવતાના – તું સરીખા બાળના તે મરશિયા હોય ?” “અરે મા, હુંય મરી ચૂક્યો છું. મરવા ચાલ્યો છું. શીશ સોમૈયાને અર્પણ કરીને નીકળ્યો છું. ગાવ, મા, ગાવ, સુખેથી.” “બાપ, જા, હું રણખેતરને કાંઠે ઊભી ઊભી તારું શીશ કપાવાની ઘડીએ સંભળાવીશ.” અથવા આતાજી લખતા મરીને મેક ફર્લાંડ સામાન વિન સરગે ગયો .ઈનો પૈસો પડ્યો ર્યો ઈ લારી વાપરશે લેરથી માયા મેક ફર્લાંડ કોક જાન કારે જાની તી મેંતો માની તી પાથરત કુંડાળે પિત મોસ જેવી રમુજ હશે અથવા सुवर्णालंकृता कन्या हेमालंकार-वर्जिता | सा कन्या विधवा जाता गृहे रोदति तत्पतिः|| આમ વિગતઃ ધવઃ ને બદલે વિવિધ ધવ — વિધવાની ગંમ્મત ! પણ આ સંધ્યા રવિની વાત તો અમારા કુટુંબ,સ્નેહીઓમા બનેલી વાત નામ બદલીને રજુ કરી હોય તેવી લાગી! કાલે પણ બને-આજે પણ બને છે અને આજે આ અંગે કેળવણી અપાય છે છતા સ્થિતીમા ફેર પડતો નથી
  ધન્યવાદ

 • Chiman Patel says:

  પ્રજ્ઞાબેન,
  તમારા પ્રતિભાવોના રંગોમાં રંગાવું ગમે છે! તમે એક અનોખા છો ને સમય લઈ,મન મુકીને લખો છો. એ વાંચી મજો પડિ જાય છે. ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME