ચીમન પટેલ ‘ચમન’

 

Download (PDF, 281KB)

 

સંપર્કસૂત્ર :

ઈ- મેઈલ – ચીમન પટેલ ‘ચમન’ : chiman_patel@hotmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

5 Comments

 • મનસુખલાલ ગાંધી says:

  બહુજ સુંદર લેખ છે.

  • Chiman Patel says:

   આભાર,આપને મેં અગાઉ ઈ-મેલ મોકલી આભાર વ્યક્ત કર્યો છે!

 • pragnajuvyas says:

  અમારા વડીલ કહેતા કે જ્યારે પ્રશ્ન થાય ખાવું કે ન ખાવું ?
  તો એક જ ઉતર -ન ખાવું .
  અને
  કુદરતી હાજતે જવું કે ન જવું ?
  તો એક જ ઉતર -જવું જ.
  ત્યારે આજે વ્યંગમા ઘણી મોટી વાત કરી !
  ઉપમા કાલીદાસસ્ય ભારવે: અર્થ ગૌરવવમ
  દંડીન: પદલાલીત્યમ ચમનેઃ સંતી વ્યંગગુણ:
  પીનારને પીવાનું બહાનુ ન શોધવું પડે-બે ધડક કહી દીધું-
  પીત્વા પીત્વા પુનઃ પીત્વા યાવતપતતિભુતલમ
  પુનઃ ઉત્થાય પુનઃ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે !
  વળી એક પણ અપશબ્દ વગર…
  અપશબ્દ શતં માઘે ભારવે ચ શતત્રયમ
  કાલીદાસે ન ગણ્યંતે . વ્યંગેરેકો ચિમન:
  અમેરીકામા તો
  પટેલ હોટલે સન્તી
  પટેલ સન્તી મૉટલે
  પટેલ સાહીત્યક્ષેત્રેચ
  પટેલ ચમન વ્યંગે…
  સુંદર લેખ માણતા વિચાર વમળે લેખ કરતા પ્રતિભાવ ના શબ્દો વધી જાય…!
  અસ્તુ

 • Chiman Patel says:

  પ્રજ્ઞાબેન,

  સાહિત્યમાં ને પ્રતિભાવમાં તમને કોઈ પહોંચી નહિ શકે! પ્રતિભાવ તમે દિલથી તો આપો છો એ સાથે સાહિત્ય પણ પિરસો છો જે કળાને કોઈ તમને પહોંચી નહિ શકે!
  આજનો આ પ્રતિભાવ મને આ લખવા પ્રેર્યો. આ માટે જેટલો આભાર માનું એટલો ઓછો પડશે!

  શુભેચ્છા સાથે,
  ‘ચમન”

 • Vinod Patel says:

  ચીમનભાઈ ની હાસ્ય વૃતિ અને અવલોકન વૃતિ એમના લેખોમાં ઝળકે છે. એમના આવા વધુ લેખો માણવા માટે એમનું હાસ્ય લેખોનું પુસ્તક ” હળવે હૈયે ” વાંચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME